વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હાલમાં ચાલી રહેલ ભારત-યુ.એસ. ના સંયુક્ત સહયોગવાળા રડાર સેટેલાઈટ પ્રોજેક્ટ કયો છે ? RISAT DESDYANI RADARSAT NISAR RISAT DESDYANI RADARSAT NISAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય નૌસેના દ્વારા 2016માં આયોજિત ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુનું આયોજન ___ શહેરના કિનારે થયું હતું. વિશાખાપટ્ટનમ પારાદ્વીપ ચેન્નાઈ મછલીપટ્ટનમ વિશાખાપટ્ટનમ પારાદ્વીપ ચેન્નાઈ મછલીપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરોએ ઐતિહાસિક મિશન ___ દ્વારા એક સાથે 104 ઉપગ્રહોને પ્રસ્થાપીત કરીને વિશ્વવિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. GSLV - F 06 GSLV - D 06 PSLV - C 37 PSLV - D 36 GSLV - F 06 GSLV - D 06 PSLV - C 37 PSLV - D 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ (IGMDP)કઈ સાલમાં સફળ જાહેર કરીને અટકાવવામાં આવ્યો ? 2008 2010 2012 2006 2008 2010 2012 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આઈએનએસ (INS) વિક્રાંત શું છે ? એન્ટી મિસાઈલ એરક્રાફ્ટ તોપ વિમાનવાહક જહાજ સબમરીન એન્ટી મિસાઈલ એરક્રાફ્ટ તોપ વિમાનવાહક જહાજ સબમરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 2022 સુધીમાં 100 GW ઊર્જા લક્ષ્યાંક ક્યા સ્રોત પાસેથી અપેક્ષિત રખાયો છે ? પવન બાયોમાસ સમુદ્ર ઊર્જા સૌર પવન બાયોમાસ સમુદ્ર ઊર્જા સૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP