વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તમિલનાડુમાં કૂડનકુલમ પરમાણું ઊર્જા પ્લાન્ટ ___ સાથેના સહયોગથી બંધાયેલો છે. વેસ્ટીંગ હાઉસ તોશિબા અરેવા ROSATOM વેસ્ટીંગ હાઉસ તોશિબા અરેવા ROSATOM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેની મિસાઈલ પૈકી કઈ મિસાઈલ / મિસાઈલ્સ સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ હેઠળ તૈયાર કરાયેલ નથી ?(1) અગ્નિ – 3(2) K-15(3) અગ્નિ-4(4)આકાશ(5) બ્રહ્મોસ 1 અને 4 2 અને 5 2, 3, 4 અને 5 2, 3 અને 5 1 અને 4 2 અને 5 2, 3, 4 અને 5 2, 3 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેનામાંથી કયો કુત્રિમ ઉપગ્રહ નથી ? શ્રોસ રોહીણી INSAT ફોબોસ શ્રોસ રોહીણી INSAT ફોબોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સોલર ઈમ્પલ્સ – 2 સૌર પ્લેન ક્યાં દેશનું સૌર પ્લેન છે ? નોર્વે સ્વિટ્ઝર્લૅન્ડ UAE જાપાન નોર્વે સ્વિટ્ઝર્લૅન્ડ UAE જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગાર્ડિયન ડ્રોનની બનાવટ ક્યા દેશ દ્વારા થયેલી છે ? જર્મની રશિયા અમેરિકા ભારત જર્મની રશિયા અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અણુબોમ્બમાં ઉપયોગમાં લેવાતા યુરેનિયમના રેડિયોએક્ટીવ આઇસોટોપને કયા નામથી ઓળખવામાં આવે છે ? 92 U 235 92 U 233 92 U 238 92 U 234 92 U 235 92 U 233 92 U 238 92 U 234 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP