ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજોની જોગવાઈ અનુચ્છેદ -51ક માં બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે. આ સુધારો કયો હતો ? 44 મો 41 મો 42 મો 43 મો 44 મો 41 મો 42 મો 43 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ – 44 આર્ટિકલ – 46 આર્ટિકલ – 47 આર્ટિકલ – 49 આર્ટિકલ – 44 આર્ટિકલ – 46 આર્ટિકલ – 47 આર્ટિકલ – 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? લોકસભાના સ્પીકર વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ કોઈ અન્ય સંસ્થાનું વેતનવાળું પદ નહીં સ્વીકારે એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 157(7) 158(2) 156(1) 158(5) 157(7) 158(2) 156(1) 158(5) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચમાં કોનો સમાવેશ હોય છે ? અધ્યક્ષ અને બે અન્ય સભ્યો અધ્યક્ષ અને પાંચ અન્ય સભ્યો અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યો અધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો અધ્યક્ષ અને બે અન્ય સભ્યો અધ્યક્ષ અને પાંચ અન્ય સભ્યો અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યો અધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 78 77 75 76 78 77 75 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP