વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં બનેલ પ્રથમ મિસાઈલ નૌકાનું નામ શું છે ? વિભૂતિ અરિહંત વિરાટ વિક્રમાદિત્ય વિભૂતિ અરિહંત વિરાટ વિક્રમાદિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રાયોગિક કક્ષાએ ભારતનું પ્રથમ ઉપગ્રહ - સંદેશા વ્યવહાર મથક (ESCES) કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું ? નવી દિલ્હી મુંબઈ પુણે અમદાવાદ નવી દિલ્હી મુંબઈ પુણે અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે ? સાતમું પાંચમું ચોથું ત્રીજું સાતમું પાંચમું ચોથું ત્રીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈનસેટ શ્રેણીના ઉપગ્રહોના મુખ્ય ઉપયોગો કયા છે ?(i) માહિતી પ્રસારણ(ii) સંદેશા વ્યવહાર(iii)વનીકરણનો ખ્યાલ(iv)હવામાનનો ખ્યાલ ii, iii અને iv માત્ર iii i,ii અને iv i અને ii ii, iii અને iv માત્ર iii i,ii અને iv i અને ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'પ્રબળ દસ્તકી' ભારત તથા મધ્ય એશિયાઈ દેશ ___ નો સંયુક્ત સૈન્યાભ્યાસ છે. ઉઝબેકિસ્તાન તુર્કિ તુર્કમેનિસ્તાન કઝાખસ્તાન ઉઝબેકિસ્તાન તુર્કિ તુર્કમેનિસ્તાન કઝાખસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સરકારે ઈ.સ. 2022 સુધીમાં નિર્ધારિત પવનઊર્જા લક્ષ્યાંક ___ છે. 60 MW 100 MW 100 GW 60 GW 60 MW 100 MW 100 GW 60 GW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP