GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે ? ડોકા અને હુડારાસ નૃત્ય ઢોલોરાણો નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય હીંચ નૃત્ય ડોકા અને હુડારાસ નૃત્ય ઢોલોરાણો નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય હીંચ નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 9.5 x 0.0900.0018 x 0.19 નું સાદું રૂપ આપો. 50 100 25 75 50 100 25 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેના ફળો અને શાકભાજી પૈકી ક્યા ઉત્પાદનના સંબંધે ભારત વિશ્વમાં પ્રથમ નંબર છે ? પપૈયા, અનાનસ કેરી અને કેળાં દ્રાક્ષ બટાટા અને ટામેટાં પપૈયા, અનાનસ કેરી અને કેળાં દ્રાક્ષ બટાટા અને ટામેટાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Give one-word substitute for "One who has changed his faith" ? Arbitrator Atheist Apostate Agnostic Arbitrator Atheist Apostate Agnostic ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે' પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે. માણસે ભદ્રિક થવું ઘટે. પ્રાણથી પ્યારું હોવું. જીવતે જીવત ભદ્રેશ્વર જવું પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે. માણસે ભદ્રિક થવું ઘટે. પ્રાણથી પ્યારું હોવું. જીવતે જીવત ભદ્રેશ્વર જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ગુપ્તકાલીન 'દશાવતાર' નું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે ? દેવગઢ દશપુર ભીત્તરીગાવ ભૂમરા દેવગઢ દશપુર ભીત્તરીગાવ ભૂમરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP