GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
પાવરી, તાડપું અથવા ડોબરૂં, રણશિંગુ અને નાગફણી કયા પ્રકારના વાદ્યોમાં સમાવેશ થશે ?

સુષિર વાદ્યો
તંતુ વાદ્યો
અવનધ્ય વાદ્યો
ઘનવાદ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કયો અલંકાર છે ? 'પડતાં પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા.'

વ્યતિરેક
અતિશયોક્તિ
દ્રષ્ટાંત
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
શિવાલિકની તળેટીમાં કાંપના પંખાકાર મેદાન જોવા મળે છે, જેની જમીન સ્થૂળ (મોટા) અને ગોળ કાંકરાવાળી હોય છે જેને ___ કહેવામાં આવે છે.

લાઓસ
ભાબર
તરાઈ
રાઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP