ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લિયે લાલો અને ભરે હરદા' કહેવતનો સાચો અર્થ લખો. ખાડો ખોદે તે પડે સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે? એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે ખાડો ખોદે તે પડે સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે? એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય ___ સાવલી અવલી ઝાવલી કવલી સાવલી અવલી ઝાવલી કવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દોમાંથી વિશેષણ શોધો. નિત્ય આરંભ ચોપડી પાર્થિવ નિત્ય આરંભ ચોપડી પાર્થિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂક્તિ' શબ્દની સંધિ છૂટી પાડો. સ + ઊક્તિ સૂ +ઉક્તિ સૂ + ઊક્તિ સુ + ઉક્તિ સ + ઊક્તિ સૂ +ઉક્તિ સૂ + ઊક્તિ સુ + ઉક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' -આ છંદ કયો છે ? શિખરિણી મંદાક્રાન્તા હરિગીત પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા હરિગીત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ પંક્તિમાં સ્રગ્ધરા છંદ નથી ? લીલા ગોકુળમાં કરી, ખલ હણ્યા ને ભાર ભૂનો હર્યો. આભેથી વજ્ર જાણે ખડખડ હસતું મશ્કરી કોઈની માંડે! વાવાઝોડું જગાવી પવન પ્રલયના શંખ ફુંકે કરાલ! જન્મ્યો તો જીવી જાણું પલપલ કપરી જોડવી જિંદગાની. લીલા ગોકુળમાં કરી, ખલ હણ્યા ને ભાર ભૂનો હર્યો. આભેથી વજ્ર જાણે ખડખડ હસતું મશ્કરી કોઈની માંડે! વાવાઝોડું જગાવી પવન પ્રલયના શંખ ફુંકે કરાલ! જન્મ્યો તો જીવી જાણું પલપલ કપરી જોડવી જિંદગાની. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP