ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તુ નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના' - છંદ ઓળખાવો. હરિગીત સવૈયા શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા હરિગીત સવૈયા શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? અદ્ભૂત દિક્ષીત અતિરીક્ત મોંસૂઝણું અદ્ભૂત દિક્ષીત અતિરીક્ત મોંસૂઝણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યમાં કયું વાક્ય ક્રિયાપદ વગરનું છે ? બધું ભગવાનનું ધાર્યું થાય છે. તે વ્યાકરણમાં નિષ્ણાત છે. ગિરનારનું ચઢાણ ઘણું જ મુશ્કેલ છે. દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી બધું ભગવાનનું ધાર્યું થાય છે. તે વ્યાકરણમાં નિષ્ણાત છે. ગિરનારનું ચઢાણ ઘણું જ મુશ્કેલ છે. દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ સાચો છે ? દિક્કાલ - તત્પુરુષ દુઃખ વિયોગ - મધ્યમપદલોપી મડાગાંઠ - કર્મધારય ત્રિકાલ - બહુવ્રીહી દિક્કાલ - તત્પુરુષ દુઃખ વિયોગ - મધ્યમપદલોપી મડાગાંઠ - કર્મધારય ત્રિકાલ - બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ 21 વર્ણસંખ્યા ધરાવે છે ? સ્ત્રગ્ધરા કટાવ વસંતતિલકા ઝૂલણા સ્ત્રગ્ધરા કટાવ વસંતતિલકા ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માનસિક આવેગવાળુ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સંવેગિક સ્પૃશહણીય સ્થતપ્રજ્ઞ આવેગિક સંવેગિક સ્પૃશહણીય સ્થતપ્રજ્ઞ આવેગિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP