ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અનુનાસિક વર્ણની ઓળખ શી હોય શકે ?

તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય.
તેમને દરેકને લખી શકાતા નથી.
તમામ વિધાન સાચાં.
તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સંધિ બાબતે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?

સુવર્ણ + અક્ષર = સુવર્ણાક્ષર
જીર્ણ + ઉદ્ધાર = જીર્ણદ્વાર
પૂર્ણ + ઈન્દુ = પૂર્ણેન્દુ
વાર્તા + આલાપ = વાર્તાલાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખો.

"રૂપે અરુણ ઉદય સરખો"
"કાળજે ઊંડા કળણ છે, છન્ન જેવી જિંદગી"
"મા તે મા, બીજા બધા વનવગડાના વા"
"ગુલછડી સમોવડી તે બાલિકા હતી"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP