કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) જળજીવન મિશન હેઠળ ક્યા વર્ષ સુધીમાં દરેક ગ્રામીણ પરિવારને પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 55 લીટર પાણી પુરવઠો આપવાનો લક્ષ્યાંક છે ? વર્ષ 2025 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ-2021 અનુસાર, ભારતીય પાસપોર્ટ ધારકોને કુલ કેટલા દેશોમાં વીઝામુક્ત યાત્રા કરવાની પરવાનગી છે ? 58 45 68 42 58 45 68 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે તેનું પ્રથમ અવકાશ રોકેટ ‘નૂરી’ લૉન્ચ કર્યું ? સાઉદી અરેબિયા ઉત્તર કોરિયા જાપાન દક્ષિણ કોરિયા સાઉદી અરેબિયા ઉત્તર કોરિયા જાપાન દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યની કરુપ્પુર કલમકારી પેન્ટિંગને GI ટૅગ અપાયું છે ? ઓડિશા કર્ણાટક કેરળ તમિલનાડુ ઓડિશા કર્ણાટક કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ ભારતના કેટલામાં વડાપ્રધાન તરીકે સેવા આપી હતી ? બીજા ત્રીજા પ્રથમ ચોથા બીજા ત્રીજા પ્રથમ ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાંથી PM આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર મિશન લોન્ચ કર્યું ? લેહ કાનપુર વારાણસી ભોપાલ લેહ કાનપુર વારાણસી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP