કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા સીમેરુ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ? ક્યુબા જાપાન ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા ક્યુબા જાપાન ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં 19 જાન્યુઆરી, 2021 ના રોજ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) નો સ્થાપના દિવસ મનાવાયો, તેની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2008 વર્ષ 2003 વર્ષ 2001 વર્ષ 2006 વર્ષ 2008 વર્ષ 2003 વર્ષ 2001 વર્ષ 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ 'નિશંક'એ કયા સ્થળે ભારતના પ્રથમ ધ ટેકનોલોજી ઇનોવેશન હબ ઓન ઓટોનોમસ નેવિગેશન સિસ્ટમ (TiHAN)નો શિલાન્યાસ કર્યો ? IIT ગાંધીનગર IIT હૈદરાબાદ IIT દિલ્હી IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT હૈદરાબાદ IIT દિલ્હી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી કયા રાજ્યે 'કિસાન કલ્યાણ મિશન' શરૂ કર્યું ? ઉત્તર પ્રદેશ આસામ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આસામ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ઇન્ડિયન એરફોર્સે કયા દેશના હવાઈ દળ સાથે દ્વિપક્ષીય હવાઈ કવાયત એક્સ ડેઝર્ટ નાઈટ -21 (Ex Desert Knight -21)નું આયોજન કર્યું હતું ? ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ ફ્રાંસ રશિયા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કિરણકુમાર અગરવાલ પ્રબોધકુમાર અગ્નિહોત્રી દર્પણકુમાર અગરવાલ સુબોધકુમાર જયસ્વાલ કિરણકુમાર અગરવાલ પ્રબોધકુમાર અગ્નિહોત્રી દર્પણકુમાર અગરવાલ સુબોધકુમાર જયસ્વાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP