ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "સૂર્યપુત્ર" પુસ્તકમાં કેન્દ્રસ્થાને કોણ છે ? કર્ણ ચીમનભાઈ પટેલ યુધિષ્ઠિર આપેલ માંથી કોઈ નહીં કર્ણ ચીમનભાઈ પટેલ યુધિષ્ઠિર આપેલ માંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાટમાં સ્થપાયેલા પ્લાઝમા રિએક્ટરનું નામ આપો. કામિની આદિત્ય ધ્રુવ વિક્રમ કામિની આદિત્ય ધ્રુવ વિક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્ય વ્યક્તિઓના ઉપનામ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. હૉકીનો જાદૂગર - ધ્યાનચંદ રાજાજી - રાજગોપાલચારી માસ્ટર બ્લાસ્ટર - સચિન તેંડુલકર મહારાજ - રવિશંકર રાવળ હૉકીનો જાદૂગર - ધ્યાનચંદ રાજાજી - રાજગોપાલચારી માસ્ટર બ્લાસ્ટર - સચિન તેંડુલકર મહારાજ - રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે ? લોથલ મોહેન-જો-દડો ધોળાવીરા ચાનહુડરો લોથલ મોહેન-જો-દડો ધોળાવીરા ચાનહુડરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ગૌરવ સમા જમશેદજી ટાટા અને દાદાભાઇ નવરોજી નું જન્મ સ્થળ કયું છે ? વલસાડ ભરૂચ નવસારી સુરત વલસાડ ભરૂચ નવસારી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ? ગાંધી આશ્રમ સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ કોચરબ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP