મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઘોડો ઘેટું ઉંદર કૂતરો ઘોડો ઘેટું ઉંદર કૂતરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? પર્યાવરણલક્ષી સમાજલક્ષી વિકાસાત્મક મનોમાપનલક્ષી પર્યાવરણલક્ષી સમાજલક્ષી વિકાસાત્મક મનોમાપનલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ? સામાજિક સેવાઓ સામાજિક વીમો આપેલ તમામ ગરીબી નિવારણ કાર્યક્રમ સામાજિક સેવાઓ સામાજિક વીમો આપેલ તમામ ગરીબી નિવારણ કાર્યક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ એ અર્પિત દરજ્જાનું નિર્ણાયક પરિબળ નથી. કુશળતા લિંગ રક્તસંબંધો વય કુશળતા લિંગ રક્તસંબંધો વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? એમ.પી.પોલેટ ઓગસ્ત કોન્ત પ્લૂટો એમીલ દર્ખીમ એમ.પી.પોલેટ ઓગસ્ત કોન્ત પ્લૂટો એમીલ દર્ખીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? ગોવિંદરાજ પદ્મનાભન જી.ડી.બોઆઝ અમિત અબ્રાહમ નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજ પદ્મનાભન જી.ડી.બોઆઝ અમિત અબ્રાહમ નરેન્દ્રનાથ સેનગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP