મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? એમીલ દર્ખીમ એમ.પી.પોલેટ પ્લૂટો ઓગસ્ત કોન્ત એમીલ દર્ખીમ એમ.પી.પોલેટ પ્લૂટો ઓગસ્ત કોન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ? ભાષા સ્તરીકરણ લિંગ સ્તરીકરણ જ્ઞાતિ સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ ભાષા સ્તરીકરણ લિંગ સ્તરીકરણ જ્ઞાતિ સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ? રોબર્ટ મર્ટન ડૉ. રાધાકમલ મુકરજી એમ હેરોલોમ્બીસ મેકઆઈવર અને પેજ રોબર્ટ મર્ટન ડૉ. રાધાકમલ મુકરજી એમ હેરોલોમ્બીસ મેકઆઈવર અને પેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ એ અર્પિત દરજ્જાનું નિર્ણાયક પરિબળ નથી. રક્તસંબંધો કુશળતા લિંગ વય રક્તસંબંધો કુશળતા લિંગ વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? જહોન્સન યંગ અને મેક મેકાઈવર અને પેજ ગિન્સબર્ગ જહોન્સન યંગ અને મેક મેકાઈવર અને પેજ ગિન્સબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? અનુવંશ સજીવ વારસો નિર્જીવ અનુવંશ સજીવ વારસો નિર્જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP