મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ? ડૉ. રાધાકમલ મુકરજી મેકઆઈવર અને પેજ રોબર્ટ મર્ટન એમ હેરોલોમ્બીસ ડૉ. રાધાકમલ મુકરજી મેકઆઈવર અને પેજ રોબર્ટ મર્ટન એમ હેરોલોમ્બીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક ધોરણ સામાજિક નિયંત્રણ સામાજિક પ્રક્રિયા સામાજિક વ્યવસ્થા સામાજિક ધોરણ સામાજિક નિયંત્રણ સામાજિક પ્રક્રિયા સામાજિક વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ? ભાષા સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ લિંગ સ્તરીકરણ જ્ઞાતિ સ્તરીકરણ ભાષા સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ લિંગ સ્તરીકરણ જ્ઞાતિ સ્તરીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? નિર્જીવ સજીવ વારસો અનુવંશ નિર્જીવ સજીવ વારસો અનુવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? પ્રાપ્ત દરજ્જો અર્પિત દરજ્જો ગ્રાહ્ય દરજ્જો વૈકલ્પિક દરજ્જો પ્રાપ્ત દરજ્જો અર્પિત દરજ્જો ગ્રાહ્ય દરજ્જો વૈકલ્પિક દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? કૂતરો ઘોડો ઉંદર ઘેટું કૂતરો ઘોડો ઉંદર ઘેટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP