મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? સમૂહ દ્વારા સર્જન સંસ્થાકરણ વર્તનનો માપદંડ સામાજીકરણ સમૂહ દ્વારા સર્જન સંસ્થાકરણ વર્તનનો માપદંડ સામાજીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? ઓગસ્ત કોન્ત એમ.પી.પોલેટ એમીલ દર્ખીમ પ્લૂટો ઓગસ્ત કોન્ત એમ.પી.પોલેટ એમીલ દર્ખીમ પ્લૂટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) 'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ? એમ. એન. રોય ઓગસ્ટ કોન્ત કાર્લ માર્ક્સ બી. એફી સ્કીનર એમ. એન. રોય ઓગસ્ટ કોન્ત કાર્લ માર્ક્સ બી. એફી સ્કીનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? વિકાસાત્મક પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી સમાજલક્ષી વિકાસાત્મક પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી સમાજલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? ગ્રાહ્ય દરજ્જો પ્રાપ્ત દરજ્જો અર્પિત દરજ્જો વૈકલ્પિક દરજ્જો ગ્રાહ્ય દરજ્જો પ્રાપ્ત દરજ્જો અર્પિત દરજ્જો વૈકલ્પિક દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP