ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ?

ઈલા આરબ મહેતા
ધીરુબેન પટેલ
કુન્દનિકા કાપડિયા
સરોજ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માય ડીયર જયુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા છે ?

મણિલાલ હ. પટેલ
લાભશંકર ઠાકર
જયંતીલાલ ગોહેલ
નર્મદાશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ?

પ્રેમાનંદ
કાકાસાહેબ કાલેલકર
નરસિંહ મહેતા
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP