ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડૉ.જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા. પહેલા એક પણ નહીં બીજા ત્રીજા પહેલા એક પણ નહીં બીજા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તક્ષશિલાના ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે. મથુરા શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી દ્રવિડ શૈલી ગાંધાર શૈલી મથુરા શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી દ્રવિડ શૈલી ગાંધાર શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યકાલીન ભારતમાં "મુહમ્મદાબાદ" તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું ? અમદાવાદ પાટણ ચાંપાનેર કચ્છ અમદાવાદ પાટણ ચાંપાનેર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ? ભાવનગર જામનગર બરોડા જુનાગઢ ભાવનગર જામનગર બરોડા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 4, 3, 2 2, 1, 4 3, 1, 2 1, 2, 3, 4 4, 3, 2 2, 1, 4 3, 1, 2 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ? ચંદુભાઈ બેચરભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP