ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ?

ચાવડા વંશ
સોલંકી વંશ
વાઘેલા વંશ
મૈત્રક વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ?

અંબાલાલ વ્યાસ
સુખદેવ ત્રિવેદી
હરિભાઈ પંચાલ
લક્ષ્મીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP