કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં કયા સ્થળે બંદરોની સમીક્ષા કરવા માટે 'ચિંતન બેઠક' નું આયોજન કરવામાં આવ્યું હતું ? કંડલા ધોરડો માંડવી ગાંધીનગર કંડલા ધોરડો માંડવી ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વર્લ્ડ વૉર ઓર્ફન્સ ડે (વિશ્વ યુદ્ધના અનાથોનો દિવસ) ક્યારે મનાવાય છે ? 15 જાન્યુઆરી 8 જાન્યુઆરી 3 જાન્યુઆરી 6 જાન્યુઆરી 15 જાન્યુઆરી 8 જાન્યુઆરી 3 જાન્યુઆરી 6 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિવસ ક્યારે મનાવાય છે ? 26 જાન્યુઆરી 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી 28 જાન્યુઆરી 26 જાન્યુઆરી 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી 28 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ગ્રીન બિલ્ડીંગનું પ્રમાણપત્ર મેળવનારું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું છે ? કાલુપુર રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ કેવડીયા રેલ્વે સ્ટેશન નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ કેવડીયા રેલ્વે સ્ટેશન નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન્સ (IOSCO) ની સહાયક સભ્ય તરીકે જોડાઈ ? IRDAI SEBI NABARD IFSCA IRDAI SEBI NABARD IFSCA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ઇકોનોમિક ડિપ્લોમસી વેબસાઇટનો શુભારંભ કર્યો ? કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય વિદેશ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય વિદેશ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP