ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘કુમાર’માં રવિશંકર રાવળને કોનો સાથ મળ્યો હતો ?

મગનલાલ ત્રિવેદી
ખોડીદાસ પરમાર
અમીત અંબાલાલ
બચુભાઈ રાવત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે ?

અનુગુપ્ત કાલીન
મૌર્યકાલીન
શુંગ કાલીન
ગુપ્ત કાલીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ?

માધવસિંહ સોલંકી
હિતેન્દ્રભાઈ દેસાઈ
ચીમનભાઈ પટેલ
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP