ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ?

વિશાખાદત "મુદ્રારાક્ષસ"
વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્"
હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ"
કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ?

ભરૂચનો કિલ્લો
વડનગરનો કિલ્લો
ડભોઈનો કિલ્લો
પાટણનો કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોચરબમાં ગાંધીજીએ ___ ના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો.

જીવણલાલ બેરિસ્ટર
ચીનુભાઈ બારોટ
પ્રેમાભાઈ હેમાભાઈ
રણછોડલાલ છોટાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. વડોદરામાં સયાજીરાવ ત્રીજાના સમયમાં 1886માં શાસ્ત્રીય સંગીતકાર મૌલાબક્ષની રાહબરી હેઠળ વડોદરામાં સંગીતશાળા શરૂ થઈ.
2. મૌલાબક્ષ ઉત્તમ ગાયક અને જલતરંગવાહક હતા.
3. ગુજરાતમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની શરૂઆત મૌલાબક્ષે કરેલું.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2 અને 3
2 અને 3
1 અને 3
1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આ મંદિર સાત માળનું છે.
આપેલ તમામ
હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે.
દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP