ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ?

બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને
કેખુશરૂ કાબરાજીને
અમૃત કેશવ નાયકને
રણછોડભાઈ ઉદયરામને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

હેમુદાન ગઢવી
પીંગળશી ગઢવી
દુલા ભાયા કાગ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાત સમાચાર'માં પિતાની કટાર (કોલમ) ચાલુ રાખનાર લેખક કોણ છે ?

ધીરુ પરીખ
ચંદ્રકાન્ત ટોપીવાળા
પ્રફુલ્લ રાવલ
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
ધનસુખલાલ મહેતા
ગુણવંતરાય આચાર્ય
મગનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?
1. કરણઘેલો
2. ઊર્મિલા
3. સ્નેહમુદ્રા
4. મારી કમલા
અ. કવિતા
બ. પ્રશિષ્ટ નાટક
ક. ટૂંકીવાર્તા
ડ. નવલકથા
ઈ. હરિદર્શન

1-ક, 2-ડ, 3-બ, 4-અ
1-ડ, 2-ઈ, 3-અ, 4-ક
1-અ, 2-બ, 3-ઈ, 4-ડ
1-બ, 2-ક, 3-ડ, 4-ઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો.

હિંમતલાલ રામચંદ્ર દવે
ચુનીલાલ આસારામ લોહાણા
કેશવ હર્ષદ ધ્રુવ
આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP