ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? મુનિ મસ્તરામ ચુનીલાલ ભગત બાલયોગી મહારાજ જાનકીદાસ ભગત મુનિ મસ્તરામ ચુનીલાલ ભગત બાલયોગી મહારાજ જાનકીદાસ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ? પ્રેમાનંદ કાકાસાહેબ કાલેલકર નરસિંહ મહેતા ઉમાશંકર જોશી પ્રેમાનંદ કાકાસાહેબ કાલેલકર નરસિંહ મહેતા ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? શ્રી ચિત્રભાનુજી કરસનદાસ માણેક નરસિંહરાવ દિવેટીયા સંત પુનિત મહારાજ શ્રી ચિત્રભાનુજી કરસનદાસ માણેક નરસિંહરાવ દિવેટીયા સંત પુનિત મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' કયા કવિનું ઉપનામ છે ? ચિનુ મોદી મકરંદ દવે પ્રિયકાન્ત મણિયાર સુરેશ જોષી ચિનુ મોદી મકરંદ દવે પ્રિયકાન્ત મણિયાર સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૂજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો ક્યારે મળ્યો ? 1963 1961 1965 1962 1963 1961 1965 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરસિંહ મહેતા'એ રચેલી કઈ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે ? સુદામાચરિત્ર વસંતના પદો શ્રાદ્વ હૂંડી સુદામાચરિત્ર વસંતના પદો શ્રાદ્વ હૂંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP