ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાવ્ય પ્રકારનું કયું જોડકું ખોટું છે ?

મહેનતની મોસમ-પ્રકૃતિગીત
પગલે-પગલે-શૌર્યગીત
રાનમાં-ગઝલ
માલમ હલેસાં માર-લોકગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

રવીન્દ્રનાથ ટાગોર
શાલિભદ્ર સૂરિ
વિનયચંદ્ર સુરી
ચંદબરદાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP