ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? ગાંધીજી બહારવટિયાએ ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ ગાંધીજી બહારવટિયાએ ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિનો મારગ છે શૂરાનો, નહી કાયરનું કામ જોને‘ કાવ્યપંક્તિ કોની છે ? પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા પ્રીતમ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? સુંદરમ્ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ સુંદરમ્ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક ક્યું છે ? મરીચિકા અજાણ્યું સ્ટેશન પશ્ર્ચિમ શ્રાવણી મરીચિકા અજાણ્યું સ્ટેશન પશ્ર્ચિમ શ્રાવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકી રચના કોની કૃતિ છે ? રઘુવીર ચૌધરી મોહમંદ માંકડ ધૂમકેતુ લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી મોહમંદ માંકડ ધૂમકેતુ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કેન્દ્ર અને પરિઘ નિબંધ કોનો છે ? અનિલ જોષી યશવંત શુક્લ રઘુવીર ચૌધરી મફત ઓઝા અનિલ જોષી યશવંત શુક્લ રઘુવીર ચૌધરી મફત ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP