Talati Practice MCQ Part - 3
એક બસ 60 km/hr ઝડપે યાત્રા 8 કલાકમાં પૂરી કરે છે. જો બસની ઝડપ કલાકના 20 km વધા૨વામાં આવે તો યાત્રા પૂરી કરવામાં કેટલો સમય લાગે ?

4 કલાક
9 કલાક
6 કલાક
8 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

નહી
જવાબ
તેથી
ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP