Gujarat Police Constable Practice MCQ Part - 2 રૂ.6000નું 8 ટકા લેખે સાદાવ્યાજે 3 વર્ષનું વ્યાજમુદ્દલ જણાવો. 7140 7340 7440 7240 7140 7340 7440 7240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સોલંકી વંશ પછી કોનું શાસન સ્થપાયું ? ખીલજી વંશ વાઘેલા વંશ ગોહીલ વંશ ચાવડા વંશ ખીલજી વંશ વાઘેલા વંશ ગોહીલ વંશ ચાવડા વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એક ભાષામાં CLOUD ને GRPIF તરીકે તથા WATER ને UBUXZ તરીકે લખાય છે, તો તે જ ભાષામાં TABLE ને કઈ રીતે લખી શકાય ? HIXCW IHWCX HICXW IHWXC HIXCW IHWCX HICXW IHWXC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘સાક્ષીભાવ’ અને ‘ભાવયાત્રા' કોના પર લખાયેલ પુસ્તકોના નામ છે ? શ્રી છબીલદાસ મહેતા શ્રી શંકરસિંહ મહેતા શ્રી સુરેશભાઈ મહેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી છબીલદાસ મહેતા શ્રી શંકરસિંહ મહેતા શ્રી સુરેશભાઈ મહેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ઘુડખર અભયારણ્ય - જામનગર ગીર અભયારણ્ય - ગીર સોમનાથ રતનમહાલ અભયારણ્ય - દાહોદ સુરખાબ અભયારણ્ય - કચ્છ ઘુડખર અભયારણ્ય - જામનગર ગીર અભયારણ્ય - ગીર સોમનાથ રતનમહાલ અભયારણ્ય - દાહોદ સુરખાબ અભયારણ્ય - કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બિલાડીની ટોપનો પ્રકાર જણાવો. શેવાળ લીલી ફૂગ યીસ્ટ શેવાળ લીલી ફૂગ યીસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP