ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ઈદમ્ સર્વમ્" કોનો નિબંધસંગ્રહ છે ? રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ સુરેશ જોશી ભોળાભાઈ પટેલ રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ સુરેશ જોશી ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? આપેલ તમામ મન મોર બની થનગાટ કરે... આસો માસો શરદ પૂનમની રાત જો... સૂપડું સવા લાખનું... આપેલ તમામ મન મોર બની થનગાટ કરે... આસો માસો શરદ પૂનમની રાત જો... સૂપડું સવા લાખનું... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો. આગંતુક પરંપરા તરંગીનું સ્વપ્ન તહોમતનામું આગંતુક પરંપરા તરંગીનું સ્વપ્ન તહોમતનામું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉપવાસી' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ ભોગીલાલ ગાંધી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ ભોગીલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૃક્ષ' શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ? સોનેટ પદ નિબંધ એકાંકી સોનેટ પદ નિબંધ એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ? ડગલું ભર્યું કે ન હઠવું દાસપણું ક્યાં સુધી સહુ ચાલો જીતવા જંગ પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? ડગલું ભર્યું કે ન હઠવું દાસપણું ક્યાં સુધી સહુ ચાલો જીતવા જંગ પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP