ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ?

કવિ પન્નાલાલ
કવિ ખબરદાર
કવિ મુનશી
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ?

ગુજરાત વિદ્યાસભા
ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત સાહિત્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું” - કાવ્યના સર્જક કોણ છે ?

કિશોર મકવાણા
પીતાંબર પટેલ
રાજેન્દ્ર શુકલ
નટવરલાલ બુચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?
"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં."

હરીન્દ્ર દવે
રમેશ પારેખ
સુરેશ દલાલ
સુરસિંહજી ગોહિલ - કલાપિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બકુલ બક્ષી વિશે નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ?
1. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો.
2. તેમની જાણીતી કોલમો - કળશપૂર્તિમાં 'અંજુ મન' અને રસરંગપૂર્તિમાં 'નવી નજરે' છે.
3. તેમને વિશિષ્ટ સેવા બદલ 1997ની સાલમાં સમાવિષ્ટ ચંદ્રક એનાયત થયો હતો.

આપેલ તમામ
ફક્ત 3
ફક્ત 2
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP