ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ?

વજુ કોટક
પ્રવીણ દરજી
રસિકલાલ પરીખ
પ્રેમજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ?

નિબંધ
જીવનચરિત્ર
પ્રવાસગ્રંથ
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP