ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ કયો ? ઝરમર કલબલ અરસપરસ હેરફેર ઝરમર કલબલ અરસપરસ હેરફેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ? રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ રાવજી પટેલ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ રાવજી પટેલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' - આ પંકિત કયા કવિની છે ? પાનબાઈ મીરાંબાઈ કલાપી અવિનાશ વ્યાસ પાનબાઈ મીરાંબાઈ કલાપી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી સાંપ્રત પ્રવાહોની કટાક્ષ કથા કોણ લખે છે ? નિરંજન ભગત સુંદરજી બેટાઈ નાથાલાલ દવે રમેશ પારેખ નિરંજન ભગત સુંદરજી બેટાઈ નાથાલાલ દવે રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીની પ્રથમ કૃતિ કઈ હતી ? અંતરવાસ સહવાસ પૂર્વરાગ અમૃતા અંતરવાસ સહવાસ પૂર્વરાગ અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયકાંત મણિયારનાં પ્રથમ કાવ્યસંગ્રહનું નામ આપો. પ્રતીક લીલેરો ઢાળ સમીપ અશબ્દ પ્રતીક લીલેરો ઢાળ સમીપ અશબ્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP