ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નવલરામ નર્મદ નરસિંહરાવ નંદશંકર મહેતા નવલરામ નર્મદ નરસિંહરાવ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચન પુસ્તક 'ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ' ના લેખક કોણ છે ? ચિનુ મોદી ઊર્મિ દેસાઈ સુરેશ દલાલ સુમન શાહ ચિનુ મોદી ઊર્મિ દેસાઈ સુરેશ દલાલ સુમન શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે ? દેસાઈની પોળ ઢાળની પોળ માંડવીની પોળ શામળની પોળ દેસાઈની પોળ ઢાળની પોળ માંડવીની પોળ શામળની પોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદ રચિત 'નળાખ્યાન' નો મુખ્યરસ જણાવો ? વીર હાસ્ય ભયાનક કરૂણ વીર હાસ્ય ભયાનક કરૂણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ? મધુ રાય ચંદ્રકાંત બક્ષી ચિનુ મોદી સુરેશ જોશી મધુ રાય ચંદ્રકાંત બક્ષી ચિનુ મોદી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવણલાલ કથામાળા' કોની નવલકથા છે ? મધુ રાય દશરથ પરમાર ચંદ્રકાંત બક્ષી વિનેશ અંતાણી મધુ રાય દશરથ પરમાર ચંદ્રકાંત બક્ષી વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP