યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગ્રામ્ય કક્ષાએ બાળકોના સ્વાસ્થ્ય માટે કોણ કાર્યાન્વિત છે ?

મેલ / ફીમેલ હેલ્થ વર્કરો
આંગણવાડીના કર્મચારીઓ
આશા વર્કરો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
અતુલ એસ. પાંડે દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે. જેમાં સૂર્ય લાલ અને પીળા રંગનો છે અને કેન્દ્રમાં આંગળીઓના નિશાન છે. જે દરેકને સમાન તકનું સૂચન કરે છે. આ રાષ્ટ્રીય નામ / લોગો ___ નો છે.

પાસપોર્ટ
આધાર
એક પણ નહીં
ડ્રાઈવિંગ લાઈસન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આઈ.સી.ડી.એસ. યોજનાના લાભાર્થી કોણ છે ?

આપેલ તમામ
6 વર્ષથી નીચેના બાળકો
15-44 વર્ષની વયજૂથની મહિલા
સગર્ભા અને ધાત્રી મહિલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
JAM એટલે શું ?

જનધન-આરોગ્ય-મોબાઈલ
જનતા-આરોગ્ય-માતા
જનધન-આધાર-માતા
જનધન-આધાર-મોબાઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
કઈ યોજના હેઠળ આદિવાસી વિસ્તારની આંગણવાડીમાં લાભાર્થીઓને અઠવાડિયામાં બે દિવસ અને મધ્યાહ્ન ભોજન હેઠળની સ્કૂલોમાં અઠવાડિયામાં એક દિવસ દૂધ આપવામાં આવે છે ?

અન્નમ્ બ્રહ્મ યોજના
કસ્તુરબા પોષણ સહાય યોજના
અન્નપ્રાશન દિવસ યોજના
દૂધ સંજીવની યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP