Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 625 ના 20% ના 20% = ___ 75 225 125 25 75 225 125 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? કરણઘેલો સરસ્વતીચંદ્ર સોરઠ તારા વહેતા પાણી સાસુવહુની લડાઈ કરણઘેલો સરસ્વતીચંદ્ર સોરઠ તારા વહેતા પાણી સાસુવહુની લડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સિંધુ જળસંધિ મુજબ ભારત સિંધુ નદીનો કેટલા ટકા પાણી નો ઉપયોગ કરી શકે છે ? 25 20 22 18 25 20 22 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District હું એક તારો છું. મારા પરિવારમાં ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કા, ધૂમકેતુ, લઘુગ્રહો છે. હું કોણ ? પૃથ્વી શુક્ર શનિ સૂર્ય પૃથ્વી શુક્ર શનિ સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District x⁷ ÷ (x⁴ × x²) = ___. x² x x⁰ x⁵ x² x x⁰ x⁵ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'બેંગોલ ગેઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ? સર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ જેમ્સ ઓગસ્ટસ હિકી મેક્સમૂલર સર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ જેમ્સ ઓગસ્ટસ હિકી મેક્સમૂલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP