કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવાય છે ? 25 જાન્યુઆરી 24 જાન્યુઆરી 21 જાન્યુઆરી 20 જાન્યુઆરી 25 જાન્યુઆરી 24 જાન્યુઆરી 21 જાન્યુઆરી 20 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ ડે ટેસ્ટમાં 2 સદી ફટકારનારો ભારતનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યું ? વિરાટ કોહલી અજિંક્ય રહાણે કે.એલ. રાહુલ રોહિત શર્મા વિરાટ કોહલી અજિંક્ય રહાણે કે.એલ. રાહુલ રોહિત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનો સૌથી મોટો મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્ક કયા સ્થપાશે ? માંડવી નવાનગર પીપાવાવ સાણંદ માંડવી નવાનગર પીપાવાવ સાણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે પ્રવાસી શ્રમિકો માટે 'શ્રમશક્તિ' પોર્ટલ લૉન્ચ કર્યું ? કેન્દ્રીય જનજાતિ બાબતોનું મંત્રાલય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય લઘુમતી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય જનજાતિ બાબતોનું મંત્રાલય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય લઘુમતી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 85મો 95મો 87મો 75મો 85મો 95મો 87મો 75મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ 'નિશંક'એ કયા સ્થળે ભારતના પ્રથમ ધ ટેકનોલોજી ઇનોવેશન હબ ઓન ઓટોનોમસ નેવિગેશન સિસ્ટમ (TiHAN)નો શિલાન્યાસ કર્યો ? IIT દિલ્હી IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT હૈદરાબાદ IIT દિલ્હી IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP