કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી કયા રાજ્યે 'કિસાન કલ્યાણ મિશન' શરૂ કર્યું ?

ગુજરાત
આસામ
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ભારતના પ્રથમ 'ફાયર પાર્ક'નું ઉદઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું ?

ઓડીશા
મહારાષ્ટ્ર
છત્તીસગઢ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
સડક સુરક્ષા અઠવાડિયું (Road Safety Week) ક્યારે મનાવાય છે ?

1 થી 7 જાન્યુઆરી
8 થી 15 જાન્યુઆરી
6 થી 13 જાન્યુઆરી
11 થી 17 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP