Talati Practice MCQ Part - 3
મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્માદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થાન હતું ?

ચાંપાનેર
કચ્છ
પાટણ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્વર્ગ નીચે મનુષ્ય’ અનુવાદ કોનું છે ?

ભોળાભાઈ પટેલ
ચીનુ મોદી
ચંદ્રકાંત બક્ષી
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંયોજક લખો : “શિક્ષકે જોયું કે વર્ગમાં વિદ્યાર્થીઓ શાંત બેઠા છે”

કે
જોયું
શાંત
વિદ્યાર્થીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP