કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી હેન્લી પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર ભારતીય પાસપોર્ટ ધારક નાગરિક કેટલા દેશમાં વિઝા વગર જઈ શકે છે ? 51 58 85 45 51 58 85 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં અમેરિકાની ખાનગી અવકાશ સંશોધન સંસ્થા સ્પેસએકસે એકસાથે કેટલા સેટેલાઈટ લૉન્ચ કરી વિશ્વવિક્રમ સર્જ્યો ? 155 143 115 135 155 143 115 135 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતનો સૌથી લાંબો રોડ આર્ચ બ્રિજ 'વાહર્યૂ બ્રિજ'(Wahrew Bridge) નું ઉદઘાટન મેઘાલયના કયા જિલ્લામાં કરવામાં આવ્યું ? ઈસ્ટ ખાસી હિલ્સ નોર્થ ગારો હિલ્સ ઈસ્ટ જાન્ટિયા હિલ્સ ઈસ્ટ ગારો હિલ્સ ઈસ્ટ ખાસી હિલ્સ નોર્થ ગારો હિલ્સ ઈસ્ટ જાન્ટિયા હિલ્સ ઈસ્ટ ગારો હિલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારત સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને કયા દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે ? પરાક્રમ દિવસ નેતાજી દિવસ આઝાદ હિંદ ફૌજ દિવસ સ્વરાજ દિવસ પરાક્રમ દિવસ નેતાજી દિવસ આઝાદ હિંદ ફૌજ દિવસ સ્વરાજ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ડાયરેક્ટ ટુ હોમ સેવાની લાયસન્સની મુદત વધારીને કેટલી કરવામાં આવી ? 25 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે ડ્રેગન ફ્રુટનું નામ બદલીને 'કમલમ' રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે ? બિહાર ગુજરાત ઉત્તર પ્રદેશ છત્તીસગઢ બિહાર ગુજરાત ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP