સામાન્ય જ્ઞાન (GK)
ગોવિંદભાઇને પાંચ પુત્રો છે અને દરેક ભાઇને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય શાસ્ત્રીય સંગીતનો કયો રાગ મધ્યરાત્રીએ ગવાય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
'અરબી સમુદ્રની રાણી' તરીકે કયું શહેર જાણીતું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોણ મોટર વાહન અધિનિયમમાં ડ્રાઇવીંગ લાયસન્સ આપવાની સત્તા ધરાવે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ?