પુરસ્કાર (Awards)
ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ?
પુરસ્કાર (Awards)
રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ?
પુરસ્કાર (Awards)
ગુજરાતમાં સૌપ્રથમ મેગ્સેસે એવોર્ડ મેળવનાર ગુજરાતી મહિલાનું નામ આપો.
પુરસ્કાર (Awards)
ગરીબ, માંદા, અનાથ અને મરણ પથારીએ પડેલા લોકોની અવિરત સેવા કરનાર મધર ટેરેસાને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
પુરસ્કાર (Awards)
ભારતનું સર્વોચ્ચ સૈનિક સન્માન કયુું છે ?
પુરસ્કાર (Awards)
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી ?