પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનચંદ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રેમાનંદ ચંદ્રક નર્મદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રેમાનંદ ચંદ્રક નર્મદ ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ? પદ્મશ્રી પરમવીર ચક્ર પદ્મભૂષણ ભારતરત્ન પદ્મશ્રી પરમવીર ચક્ર પદ્મભૂષણ ભારતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઈઝ મળેલું છે ? ગીતા-ગૂર્જરી ગીતાંજલિ ગીત-ગુર્જરી ગીતમાધુરી ગીતા-ગૂર્જરી ગીતાંજલિ ગીત-ગુર્જરી ગીતમાધુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ? ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. ભગવાનદાસ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. ભગવાનદાસ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP