સામાન્ય જ્ઞાન (GK)
પલ્લીવાસલ જળવિદ્યુત પરિયોજના કયા રાજ્યમાં આવેલ છે ?

કેરળ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અંગત' કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ?

કવિ નર્મદ
મણિશંકર ભટ્ટ
રાવજી પટેલ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

આપેલ માંથી કોઇ નહીં
લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે
લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP