નફો અને ખોટ (Profit and Loss) જો 69 વસ્તુઓની મૂળ કિંમત 50 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય, તો નફો કે નુકશાન ટકાવારીમાં શોધો. 38% નફો 50% નફો 38% નુકશાન 19% નુકશાન 38% નફો 50% નફો 38% નુકશાન 19% નુકશાન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 69 - 50 = 19 50 19 100 (?) 100/50 × 19 = 38% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે. તો પરિણામી વળતર કેટલા ટકા થાય ? 15 25 28 30 15 25 28 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 12.5% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા.700/- માં મળે છે. માટે વસ્તુની મૂળકિંમત = ___ રૂ. 800 750 612.5 787.5 800 750 612.5 787.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 10 બોલપેનની મૂળકિંમતમાં 8 બોલપેન વેચવાથી કેટલા ટકા નફો થાય ? 8% 10% 25% 20% 8% 10% 25% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તક રૂ.720 માં વેચતા 20% નફો થાય છે. જો તેના ૫ર 10% નફો કરવો હોય તો કેટલા રૂપિયામાં વેચવું પડે ? રૂ. 700 રૂ. 660 રૂ. 560 રૂ. 460 રૂ. 700 રૂ. 660 રૂ. 560 રૂ. 460 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100 20% નફો = 120% 10% નફો = 110% 120% 720 110% (?) 110/120 × 720 = 660રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ીએ 4,000 રૂા. નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ જેથી સરવાળે 25% નફો થાય ? 20 45 30 40 20 45 30 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP