ભારતનું બંધારણ (Constitution Of India) દેશમાં "રાજકીય પક્ષ" તરીકે નોંધણી કોણ કરે છે ? ભારતનું નિર્વાચન આયોગ (ECI) માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી ભારતીય રિઝર્વ બેંક ભારતનું નિર્વાચન આયોગ (ECI) માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી ભારતીય રિઝર્વ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ? વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ શપથવિધિ થતી નથી વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ શપથવિધિ થતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના હિસાબો નું અન્વેષણ કયા વિષય ની યાદીમાં આવે છે? અન્ય યાદી રાજ્ય યાદી સમવર્તી યાદી સંઘ યાદી અન્ય યાદી રાજ્ય યાદી સમવર્તી યાદી સંઘ યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 350 353 352 354 350 353 352 354 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ? મુખ્ય સચિવ નાણા સચિવ નાણામંત્રી મુખ્યપ્રધાન મુખ્ય સચિવ નાણા સચિવ નાણામંત્રી મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં ‘મૂળભૂત ફરજો’નો સમાવેશ ક્યા વર્ષના બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે ? 1976 1978 1971 1960 1976 1978 1971 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP