ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંસદમાં ___ સામેલ હોય છે ?

લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ
લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ
લોકસભા, રાજ્યસભા અને વડાપ્રધાનનું કાર્યાલય
લોકસભા અને રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે ?

ઉત્પ્રેષણ
પરમાદેશ
પ્રતિષેધ
અધિકાર પૃચ્છા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નારી શક્તિના ઉત્કર્ષને લક્ષમાં લઈ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં બહેનોને કેટલું આરક્ષણ આપવામાં આવ્યું ?

50%
16.5%
કોઈ જ આરક્ષણ આપવામાં આવ્યું નથી
33%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ આદિજાતિઓ અથવા આદિજાતિ સમુદાય અથવા તેની અંદરના કયા જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત આદિજાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ –341
આર્ટિકલ –340
આર્ટિકલ –343
આર્ટિકલ –342

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP