ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજ્ય કયું છે ? ઓડિશા રાજસ્થાન પશ્ચિમ બંગાળ તેલંગાણા ઓડિશા રાજસ્થાન પશ્ચિમ બંગાળ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 334 આર્ટિકલ – 338 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 337 આર્ટિકલ – 334 આર્ટિકલ – 338 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ? મુખ્ય ચૂંટણી કમિશનર વડાપ્રધાન ચીફ જસ્ટીસ મુખ્યમંત્રી મુખ્ય ચૂંટણી કમિશનર વડાપ્રધાન ચીફ જસ્ટીસ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે આ તેની કઈ હકુમત કહેવાય ? સલાહકારી હકુમત અપીલીય હકુમત આપેલ પૈકી એક પણ નહીં મૂળ હકુમત સલાહકારી હકુમત અપીલીય હકુમત આપેલ પૈકી એક પણ નહીં મૂળ હકુમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કટોકટીના દરમિયાન કયો મૌલિક અધિકાર સ્થગિત કરી શકાતો નથી ? અનુચ્છેદ 21 અનુચ્છેદ 20 આપેલ બંને એક પણ નહીં અનુચ્છેદ 21 અનુચ્છેદ 20 આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ? નાણામંત્રી મુખ્ય સચિવ નાણા સચિવ મુખ્યપ્રધાન નાણામંત્રી મુખ્ય સચિવ નાણા સચિવ મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP