ભારતનું બંધારણ (Constitution Of India) સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન. ન્યાયાધિશોની નિમણૂક કરી શકાય છે ? 29 31 30 28 29 31 30 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડ અયોગ્ય છે ? ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27 સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29 સમાનતાનો હક - અનુચ્છેદ-14 શોષણ સામેનો હક - અનુચ્છેદ-23 ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27 સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29 સમાનતાનો હક - અનુચ્છેદ-14 શોષણ સામેનો હક - અનુચ્છેદ-23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 26-11-1949 15-08-1950 14-03-1949 26-01-1950 26-11-1949 15-08-1950 14-03-1949 26-01-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? હિમાચલ પ્રદેશ આસામ ઝારખંડ નાગાલેન્ડ હિમાચલ પ્રદેશ આસામ ઝારખંડ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ બાબતોનો કેન્દ્ર સરકારની સૂચિમાં સમાવેશ થતો ?1. સંરક્ષણ, 2. જેલો, 3. દારૂબંધી, 4. બંદરો, 5, સિંચાઇ 3,4 2,3,5 1,2,5 1,3,4 3,4 2,3,5 1,2,5 1,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ? 1 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 2 3 1 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP