ભારતનું બંધારણ (Constitution Of India) માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 354 350 353 352 354 350 353 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'જન ગણ મન' રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને 'તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે ___ તરીકે પ્રસિદ્ધ કરેલ. ભારત ભાગ્યવિધાતા આમાર સોનાર બંગલા જન ગણ મન વંદે માતરમ્ ભારત ભાગ્યવિધાતા આમાર સોનાર બંગલા જન ગણ મન વંદે માતરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? જવારલાલ નેહરુ ડૉ.બી.આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ જવારલાલ નેહરુ ડૉ.બી.આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે ? 6 4 5 8 6 4 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ? ઈન્દિરા ગાંધી ચરણસીંગ મોરારજીભાઈ દેસાઈ ગુલઝારીલાલ નંદા ઈન્દિરા ગાંધી ચરણસીંગ મોરારજીભાઈ દેસાઈ ગુલઝારીલાલ નંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી હાલમાં કયું નવું રાજ્ય બનાવવામાં આવેલ છે ? તેલંગાના ઝારખંડ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ તેલંગાના ઝારખંડ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP