ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો કયા કેસ સાથે સંકળાયેલો છે ? ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ? સંકલનના સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત અંકુશ–સીમાનો સિદ્ધાંત સંકલનના સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત અંકુશ–સીમાનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં મહિલા સશકિતકરણ સમિતિની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી ? 1981 1982 1990 1975 1981 1982 1990 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 18 વર્ષ કે તેથી વધુ વયના બધા જ સ્ત્રી પુરુષોને મતનો અધિકાર આપતા પુખ્તમતાધિકારની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 324 323 325 326 324 323 325 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઇ યાદીમાં છે ? સંયુક્ત યાદી સંઘની યાદી રાજ્યની યાદી આપેલ પૈકી એક પણ નહીં સંયુક્ત યાદી સંઘની યાદી રાજ્યની યાદી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ કલમથી વેઠપ્રથા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ? અનુચ્છેદ 29 અનુચ્છેદ 17 અનુચ્છેદ 23 અનુચ્છેદ 22 અનુચ્છેદ 29 અનુચ્છેદ 17 અનુચ્છેદ 23 અનુચ્છેદ 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP